ABOUT AUTHOR

header ads

ફની જોક્સ ગુજરાતી

 પતિ એ પત્ની પાસેથી રૂ 250 ઉછીના લીધા

થોડા દિવસ પછી ફરીથી Rs.250 ઉછીના લીધા

પતિની બેગમાં થોડા રૂપિયા જોઈને, તેણે પતિ પાસેથી રૂપિયા પાછા માંગ્યા,

પતિ એ જ્યારે પૂછ્યું કે કેટલા પાછા આપવાના થાય છે તો પત્ની એ કહ્યું Rs.4100.

ચમકી ઉઠેલા પતિ એ સમજાવવા વિનંતી કરી તો પત્નીએ નીચે પ્રમાણે હિસાબ આપ્યો.

1).      Rs.   2   5  0
2).      Rs.   2   5  0
————————-
Total  Rs.   4 10  0

પતિ હજી પણ શોધી રહ્યો છે કે પત્ની કઈ સ્કુલ  માં આવું ગણિત શીખી છે? .

 *થોડા દિવસ પછી*

પતિ એ તેને ₹400 પાછા આપી પૂછ્યું કે હવે કેટલા આપવાના બાકી  રહ્યા ?.

પત્ની એ લખ્યું✍

4100
-400
————
=100

પતિ એ તરત ₹100 પાછા આપી રાહત નો શ્વાસ લીધો.

એ પછી બંને સુખેથી જીવ્યા.

માત્ર ગણિત મરી પરવાર્યું.😆


Source

Post a Comment

0 Comments